શૂન્યાવકાશમાં પ્રસરી રહેલા વિદ્યુતચુંબકીય તરંગો માટે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના કંપવિસ્તારનો ગુણોત્તર કોને બરાબર થાય?

  • [AIPMT 2012]
  • A

    $c$

  • B

    $\frac{1}{c}$

  • C

    $1$

  • D

    એકપણ નહિ.

Similar Questions

વિદ્યુત ચુંબકીય તરંગોમાં સરેરાશ ઊર્જા ઘનતા શેના સાથે સંકળાયેલી છે?

શૂન્યાવકાશમાં વિધુતચુંબકીય તરંગ સાથે સંકળાયેલ વિધુતક્ષેત્ર $\vec{E}=\hat{i} 40 \cos \left(k z-6 \times 10^{8} t\right),$ દ્વારા આપવામાં આવે છે. જ્યાં $E, x$ અને $t$ અનુક્રમે વોલ્ટ/મીટર, મીટર અને સેકન્ડ $(s)$ છે. તરંગ સદિશ $(k)$ નું મૂલ્ય ($ m^{-1}$ માં) કેટલું થાય?

  • [AIPMT 2012]

$10\, cm^2$ જેટલા ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર સૂર્યના વિકિરણના લીધે લાગતું બળ કેટલું?

ક્ષ કિરણો અને $\gamma$ - કિરણો બંન્ને વિદ્યુત ચુંબકીય તરંગો છે તેમના માટે નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે?

વિદ્યુત ચુંબકીય તરંગોમાં સરેરાશ ઊર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્ર સાથે કેવી રીતે સંકળાયેલી છે?